Student Section
Notices, circulars and downloads. The newest appear first.
All
Academic Calendar
Account Section
Admissions
Announcements
Establishment Section
First Year Induction Program
Institute Hostel
Institute Tender
Scholarship
Student Section
Training & Placement
4 circulars
- 30 Jul 2026 Student Section 30 Jul Application NumberList for Newly Admitted First Year and Diploma Students to download Bonafide Download
- 30 Jul 2026 Student Section 30 Jul Click Here to download Bonafide from the LEC Bonafide Portal Open
- 23 Nov 2024 Student Section 23 Nov દ્વિ -ચક્રીય વાહન ચાલક ને ફરજીયાત હેલ્મેટ પહેરવા બાબત Download
- 23 Nov 2024 Student Section 23 Nov પરીક્ષા માટે ની અગત્યની સુચના આથી સર્વે પરીક્ષાથીઓને જણાવવાનું કે જીટીયુ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષા દરમ્યાન પોતાની સાથે કિમતી વસ્તુ જેમકે મોબાઈલ, લેધર કીટ, ક્રેડીટ કાર્ડ, એટીએમ કાર્ડ વિગેરે સાથે રાખવું નહી. તેમછતાં રાખશે અને ક્લાસ રૂમ ની બહાર મુકેલ હશે અને ચોરાઈ જશે, તો તેની જવાબદારી જેતે વિધાર્થીની અંગત રહેશે. પરીક્ષા દરમ્યાન મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટ સાથે રાખવા થી કોપી કેસ નો એક હિસ્સો ગણાય છે. આથી સાથે રાખવા નહી. પરીક્ષા દરમ્યાન કંપાસ ( પેન, પાણીની બોટલ વિગેરે) જ રાખવા સુચના છે. દરેક પરીક્ષાથીઓ એ પરીક્ષા ખંડ માં સવારે ૧૦:૧૫ સુધીમાં અને બપોરે ૨:૧૫ સુધીમાં આવવું ફરજીયાત છે. ત્યાર બાદ પ્રવેશ મળશે નહી.